Extra Charges| ૧) કેશ હેન્ડલીંગ ચાર્જ | |
|---|---|
| કરંટ ખાતામાં ३.૨૦૦૦૦૦/- સુધી રોકડ ડીપોઝીટ કરાવે તેનો કોઇ ચાર્જ લેવામાં આવશે નહીં | કરંટ ખાતામાં ३.૨૦૦૦૦૦/- થી ઉપર જો રોકડ જમાં કરાવશે. તો રૂ.૧૦૦/- ઉપર ૦.૧૦% ચાર્જ, GST લેવામાં આવશે |
| બચત ખાતામાં ३.૧૦૦૦૦૦/- સુધી રોકડ ડીપોઝીટ કરાવે તેનો કોઇ ચાર્જ લેવામાં આવશે નહીં | બચત ખાતામાં ३.૧૦૦૦૦૦/- થી ઉપર જો રોકડ જમાં કરાવશે તો રુ.૧૦૦/- ઉપર ૦.૧૦% ચાર્જ GST લેવામાં આવશે |
| ૨) ઇનવર્ડ ક્લીયરીંગ ચેક રીટર્ન ચાર્જ | |
|---|---|
| ઇનવર્ડ ક્લીયરીંગ માં આવેલ ચેક રીટર્ન થાય તો | ३.૨૫૦/- GST |
| 3) આઉટવર્ડ ક્લીયરીંગ ચેક રીટર્ન ચાર્જ | |
|---|---|
| આઉટવર્ડ ક્લીયરીંગ માં ભરેલ ચેક રીટર્ન આવે તો | ३.૧૫૦/- GST |
| ૪) ચેકબુક ચાર્જ | |
|---|---|
| કરંટ ખાતા માં ચેકબુક ઇસ્યુ ચાર્જ. | પ્રથમ ચેક બુક ફી (૧૨ પેજ) ત્યાર બાદ પર પેજ ३.૨/- +GST |
| સેવિંગ ખાતા માં ચેકબુક ઇસ્યુ ચાર્જ. | પ્રથમ ચેક બુક ફી (૬ પેજ) ત્યાર બાદ પર પેજ ३.૨/- +GST |
| ૫) RTGS NEFT ચાર્જ. | |
|---|---|
| RTGS આઉટવર્ડ ચાર્જ. | ३.100/- +GST |
| NEFT આઉટવર્ડ ચાર્જ. | NIL |
| ૬) એકાઉન્ટ ક્લોઝ ચાર્જ | |
|---|---|
| કરંટ ખાતું બંધ કરવામાં આવે તો | ३.૧૫0/- +GST |
| સેવિંગ ખાતું બંધ કરવામાં આવે તો | ३.૧૦૦/- +GST |
| ૭) પે ઓર્ડર ( ડી.ડી.) ચાર્જ | |
|---|---|
| પે ઓર્ડર (ડી.ડી.) ચાર્જ | મિનિમમ રૂ.૫૦/- +GST અને દરેક ३. 100000/- ઉપર 0.0૫% ચાર્જ+GST |
| ૮) સર્ટીફીકેટ યાર્જ | |
|---|---|
| સર્ટીફીકેટ યાર્જ | ३.૧૦૦/- +GST |
| ૯) સ્ટોપ પેમેન્ટ યાર્જ | |
|---|---|
| સ્ટોપ પેમેન્ટ યાર્જ | ३.૧૦૦/- +GST |
| ૯) સ્ટોપ પેમેન્ટ યાર્જ | |
|---|---|
| સ્ટોપ પેમેન્ટ યાર્જ | ३.૧૦૦/- +GST |
| ૧૦) ડુપ્લીકેટ પાસબુક અને સ્ટેટમેન્ટ ચાર્જ | |
|---|---|
| ડપ્લીકેટ પાસબુક ચાર્જ | ३.૧૦૦/- +GST |
| ડપ્લીકેટ સ્ટેટમેન્ટ ચાર્જ | પર પેજ ३.૨૫/- +GST |
| ૧૧) લોન પ્રોસેસીંગ ચાર્જ | |
|---|---|
| લોન પ્રોસેસીંગ ચાર્જ | લોન રકમ ઉપર ૦.૪૫% +GST લેવામાં આવશે. |
| (૧૨) ઇન- ઓપરેટીવ એકાઉન્ટ માં કોઈ પણ પ્રકાર નો ચાર્જ લેવો નહીં. ( BY RBI ) |
|---|
| (૧૩) SMS ચાર્જ | |
|---|---|
| SMS ચાર્જ | ૧૫/- +GST (મંથલી). |
| ૧૪) મિનીમમ બેલેન્સ ચાર્જ | |
|---|---|
| કરંટ ખાતામાં મિનીમમ બેલેન્સ ३.૫૦૦૦/ | ૨૫/- +GST |
| બચાત ખાતામાં મિનીમમ બેલેન્સ ३.૨૦૦૦/ | ૧૫/- +GST |